મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં વરસાદનું જોર ઘટયુ

ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટયુ છે..હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે..આગામી

તસવીર: gstv

ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટયુ છે..હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે..આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે...આજે અલગ અલગ સ્થળોએ છૂટા છવાયા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે..ગુજરાતમાં સીઝનનો 162.5 મીલીમીટર વરસાદ નોંધાયો છે..જો કે હજુ પણ 9 ટકા વરસાદની ઘટ છે..11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે..અમદાવાદમાં વાદળ છાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો