મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: રાજ્યમાં ઠંડીનો ચમકારો આ તારીખ સુધી રહેશે યથાવત્, જાણો કેટલા ડિગ્રી સુધી ગગડશે તાપમાન

આવતીકાલથી રાજ્યમાં ફરીવાર ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમ

Ahmedabad news: રાજ્યમાં ઠંડીનો ચમકારો આ તારીખ સુધી રહેશે યથાવત્, જાણો કેટલા ડિગ્રી સુધી ગગડશે તાપમાન

આવતીકાલથી રાજ્યમાં ફરીવાર ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે 6થી 12 જાન્યુઆરી દરમિયાન લઘુતમ તાપમાનમાં વધઘટ રહેશે. અમદાવાદ-ગાંધીનગર સહિત તેની આસપાસના ક્ષેત્રોમાં તાપમાન 13 ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેશે, તેવી સંભાવના છે. રાજ્યભરમાં 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે ઠંડીનો વધુ અનુભવ થશે. ઉત્તર-પૂર્વીય પવનોના પ્રભાવથી ઠંડીનો ચમકારો વધુ તીવ્ર બનશે. પ્રદેશના નલિયા સહિતના ક્ષેત્રોમાં તાપમાન વધુ ઘટાડો થવાની સંભાવના છે. 

આ સમાચાર શેર કરો