મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રસ્તા ઉપર ઉભી હતી કાર, અચાનક ભડભડ બળવા લાગી

ઉનાળો શરૂ થતા ની સાથે જ રાજકોટ શહેરમાં કારમાં આગ લાગવાનું શરૂ થઈ ગયું છે. રાજકોટના મવડી ચ

ઉનાળો શરૂ થતા ની સાથે જ રાજકોટ શહેરમાં કારમાં આગ લાગવાનું શરૂ થઈ ગયું છે. રાજકોટના મવડી ચોકડી વિસ્તારમાં અચાનક કારમાં આગ લાગવાની ઘટના બની છે. બનાવ બનતા આસપાસના વિસ્તારના લોકો અને વેપારીઓના ટોળા ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો