મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એસએમસી નિયમ સામે ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોએ વિરોધ નોંધાવી મુક્તિ માંગી

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં SMC રચવાના શિક્ષણ વિભાગના નવા ઠરાવ

તસવીર: GSTV

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં SMC રચવાના શિક્ષણ વિભાગના નવા ઠરાવ સામે વિરોધ શરૂ થયો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ આ નિર્ણય સામે મેદાને આવ્યું છે…મંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલના જણાવ્યા મુજબ, ગ્રાન્ટેડ શાળાઓ પહેલેથી જ બોમ્બે ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ કાર્યરત હોવાથી અલગથી SMCની જરૂર નથી, તેનાથી વહીવટી ગૂંચવણ વધશે. મંડળે સરકાર પાસે માંગ કરી છે કે કાં તો શાળાઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવે અથવા SMCમાં ટ્રસ્ટના સભ્યોનો સમાવેશ કરાય.

આ સમાચાર શેર કરો