Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : VIDEO: Rainy weather prevails in Songadh of Tapi

VIDEO: તાપીના સોનગઢમાં વરસાદી માહોલ છવાયો

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાપીના સોનગઢ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ છવાઈ ગયો છે. વરસાદના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે અને છેલ્લા એક કલાકથી વરસાદનું જોર યથાવત્ છે. સોનગઢ નગરના બસ સ્ટેશન વિસ્તાર અને બજાર વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. સ્થાનિક લોકો અને ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે

App Store