Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Tapi News minor boy has repeatedly raped the minor girl

TAPI : વાલોડના એક ગામમાં સગીરે અનેકવાર સગીરા પર આચર્યું દુષ્કર્મ, સગીરાને દોઢ માસનો ગર્ભ

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2024
લાઇવ ટીવીGoogle News
TAPI : વાલોડના એક ગામમાં સગીરે અનેકવાર સગીરા પર આચર્યું દુષ્કર્મ, સગીરાને દોઢ માસનો ગર્ભ

Tapi News : તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામની સગીરા સાથે એક સગીર વયના છોકરાએ ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી દુષ્કર્મ આચરતા સગીરાને દોઢ માસનો ગર્ભ રહી ગયો છે. સગીરાના પરિવારના સભ્યો દ્વારા વાલોડ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 

App Store

વાલોડ તાલુકાના એક ગામની સગીરાને ઈન્સ્ટાગ્રામ પર વાલોડ તાલુકાના એક ગામમાં સગીર વયના છોકરા સાથે મિત્રતા થઈ બાદમાં એ મિત્રતામાં  પ્રેમસબંધ બંધાઈ જતા સગીરાને સગીર વયના છોકરા એ મળવા બોલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું. 

સગીરાને દોઢ માસનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવતા પરિવારના સભ્યોએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.લઇ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર ની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.