Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Tapi news: Middle-aged man drowns while bathing in the check dam of Purna river

Tapi news: પૂર્ણા નદીના ચેકડેમમાં ન્હાવા પડેલા આધેડનું ડૂબી જતા મોત

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Tapi news: પૂર્ણા નદીના ચેકડેમમાં ન્હાવા પડેલા આધેડનું ડૂબી જતા મોત
સોર્સ : GSTV

રાજ્યના તાપી જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના આંબાપાણી ગામેથી પસાર થતી પૂર્ણા નદીના ચેકડેમમાં એક વ્યક્તિ ડૂબી જવાની ઘટના સામે આવી હતી.

App Store

 45 વર્ષીય આધેડનું ડૂબવાથી મોત

તાપી જિલ્લાના  વ્યારા તાલુકાના કરંજવેલ ગામના 45 વર્ષીય પરસુત ગામીત ન્હાવા માટે નદીમાં ઉતર્યા હતા. દરમિયાન ઊંડા પાણીમાં જતા તેઓ ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા તરત જ તરવૈયાઓની ટીમને બોલાવવામાં આવી હતી અને નદીમાં શોધખોળ શરૂ કરાઈ હતી. લાંબી શોધખોળ બાદ પૂર્ણા નદીમાંથી પરસુત ગામીતનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

ટોપિક્સ:tapi jilacanaldiedgstv