Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Police raided the young man in the river and broke 10 thousand

surendranagar news: પોલીસે નદીમાં યુવાનને ઢસડ્યો અને 10 હજારનો કર્યો તોડ, યુવકના પરિવારે લગાવ્યા ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 14 Oct 2025
લાઇવ ટીવીGoogle News
surendranagar news: પોલીસે નદીમાં યુવાનને ઢસડ્યો અને 10 હજારનો કર્યો તોડ, યુવકના પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં પોલીસ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. બી-ડિવિઝન પોલીસ મથકના એક પોલીસકર્મી દ્વારા યુવકને નદીમાં ઢસાડી 10 હજાર રૂપિયાનું તોડકાંડ કરવાનું જણાવાયું છે. આ કિસ્સામાં, પોલીસના અન્ય કર્મીઓની દાદાગીરી સામે પરિવારમાં રોષ જોવા મળ્યો છે.

App Store

યુવકને માર મારતા તેનો પગ ભાંગી ગયો

આ ઘટનામાં, યુવકને માર મારતા તેનો પગ ભાંગી ગયો હતો, અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ, આ મામલામાં વધુ આક્રોશ પડ્યો છે, કારણ કે પરિવારજનોએ આ આરોપ મૂક્યો છે કે, સિવિલ હોસ્પિટલના ડોકટરોે પોલીસ સાથે મિલીભગત કરી હતી