Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Police raid based on information about Bangladeshis living in Surendranagar

VIDEO : Surendranagar માં મેગા સર્ચ ઓપરેશન: બાંગ્લાદેશીઓના વસવાટની બાતમીને આધારે રેડ

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર સીટી અને જોરાવરનગર વિસ્તારમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના વસવાટની ગુપ્ત બાતમીને આધારે પોલીસે મોડી રાતથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં રતનપર સહિતના વિવિધ વિસ્તારોમાં અન્ય રાજ્યોમાંથી આવીને વસતા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે પૈકી અનેકને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. પોલીસ હાલ આ શંકાસ્પદ વ્યક્તિઓના દસ્તાવેજો અને તેમની ક્રાઈમ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરી રહી છે. જેથી શહેરમાં વસતા શંકાસ્પદ તત્વો અને બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પર્દાફાશ કરી શકાય.

App Store