Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : PGVCL team raids Sayla, Chuda and Limbdi talukas, electricity theft worth lakhs caught

surendranagar news: સાયલા, ચુડા અને લીંબડી તાલુકામાં PGVCLની ટીમના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
surendranagar news: સાયલા, ચુડા અને લીંબડી તાલુકામાં PGVCLની ટીમના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ
સોર્સ : GSTV

 સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચુડા અને લીંબડી તાલુકામાં PGVCLની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 85 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. .પીજીવીસીએલની ટીમોએ વહેલી સવારથી જ વીજ ચોરો પર કાર્યવાહી કરી છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે  એસઆરપી પોલીસના કાફલા સાથે  PGVCLના અધિકારીઓ મેદાને ઉતર્યા હતા.

App Store

PGVCLની 60 ટીમોએ એક હજાર જેટલા વીજ જોડાણો તપાસ્યા

PGVCLની 60 ટીમોએ એક હજાર જેટલા વીજ જોડાણો તપાસ્યા હતા.આ સઘન ચેકિંગ દરમિયાન 145 જોડાણોમાં ગેરરીતિ સામે આવતા તંત્ર દ્વારા કુલ 85 લાખ રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વીજ જોડાણની તપાસ આચરવામાં આવી હતી,