Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Tree falls in Varachha area of ​​Surat, car damaged

VIDEO: સુરતના વરાછા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયો, કારને નુકસાન

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં પડેલા વરસાદ અને ભારે પવનના કારણે વરાછા વિસ્તારમાં મોટી હોનારત ટળી હતી. બોમ્બે માર્કેટ નજીકના મુખ્ય રોડ પર વર્ષો જૂનું વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થઈ ગયું. વૃક્ષ સીધું જ ત્યાંથી પસાર થતી કાર પર પડ્યું, જેનાથી કારના કુરચા બોલી ગયા અને આખો રોડ બ્લોક થઈ ગયો. સદનસીબે કારચાલક સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યો અને માત્ર બચી ગયો. આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી વૃક્ષ હટાવી વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કર્યો હતો.

App Store