Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Railway services affected by heavy rain in Mumbai, passengers stranded in Surat

VIDEO: મુંબઈમાં ભારે વરસાદથી રેલવે વ્યવહારને અસર, સુરતમાં મુસાફરો અટવાયા

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે રેલવે વ્યવહારને અસર થઈ છે..અને અનેક ટ્રેન રદ કરવામાં આવી છે..જ્યારે કેટકીટ ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે..જેના કારણે સુરતના મુસાફરોએ ભારે પરેશાની વેઠવી પડી છે... સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે. વંદે ભારત, કર્ણાવતી અને ગુજરાત એક્સપ્રેસ સહિતની મુખ્ય ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે હાડસર અને પુણે-ભુજ જેવી ટ્રેનોને વાયા જલગાંવ ડાયવર્ટ કરી દેવાઈ છે. મુસાફરોની મદદ માટે સુરત સ્ટેશન પર હેલ્પ ડેસ્ક કાર્યરત છે અને સતત એનાઉન્સમેન્ટ દ્વારા અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા ટ્રેનો ટૂંકાવીને પરિસ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસો ચાલુ છે.

App Store