Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Mayor Lalghum upset as road sinks in first rain

VIDEO: પ્રથમ વરસાદમાં જ રોડ બેસી જવાથી મેયર લાલઘૂમ

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાવા અને રસ્તા બેસી જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ મામલે મેયર માયા માવાણીએ તમામ ઝોનલ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. તેમણે અધિકારીઓને આડેહાથે લેતા જ્યાં રોડ ખરાબ હોય ત્યાં તાત્કાલિક તપાસ કરી રિપેરિંગ પૂર્ણ કરવા સૂચના આપી છે. ગતરોજ ત્રણ સ્થળે રસ્તા બેસી જવાની ઘટના બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે.

App Store
ટોપિક્સ:SURATrainMayorroad