Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat's Seemadanaka BRTS bus station comes into controversy, know what the whole matter is

VIDEO: સુરતના સીમાડાનાકા BRTS બસ સ્ટેશન આવ્યું વિવાદમાં, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત મહાનગરપાલિકાની સિટીલિંક બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. સીમાડાનાકા BRTS સ્ટેશન પરથી ટિકિટ ચોરીનો નવો કિસ્સો બહાર આવતા ડ્રાઈવર અને કંડક્ટરની મિલીભગતની ગેરરીતિઓ ખુલ્લી પડી છે.

App Store

સોશિયલ મીડિયા પર  એક વીડિયો વાયરલ થયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે અનેક મુસાફરો પાસેથી ભાડું લેવામાં આવે છે, પરંતુ ટિકિટ આપવામાં આવતી નથી. “મશીન બંધ છે” અથવા “આગળ ઉતરશો ત્યારે કાપી લેશું” જેવા બહાનાં બનાવી વસૂલાત થતી હોવાનું સામે આવ્યું છે.

SMC દ્વારા તપાસના આદેશ આપ્યા 

ઘટના પ્રકાશમાં આવતાં SMC દ્વારા તપાસના આદેશ આપ્યા છે. ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન સોમનાથ મરાઠેએ કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે અને સંબંધિત એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે.