Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat: SOG raids Surabhi Dairy, fake cheese worth lakhs seized

Surat: સુરભી ડેરીમાં SOGના દરોડા, ઝડપાયું લાખોનું કિંમતનું નકલી પનીર

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Surat: સુરભી ડેરીમાં SOGના દરોડા, ઝડપાયું લાખોનું કિંમતનું નકલી પનીર
સોર્સ : gstv

ગુજરાતમાંથી વધુ એક વખત નકલી વસ્તુ ઝડપાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરતના ખટોદરા વિસ્તારની સુરભી ડેરીમાંથી SOG પોલીસ અને પાલિકા વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા. સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ નકલી પનીર જપ્ત કર્યું છે.

App Store

 પનીરના સેમ્પલ લઈ પુષ્ટિ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા

દરોડાની કાર્યવાહી દરમિયાન પનીરના સેમ્પલ લઈ પુષ્ટિ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્યને જોખમમાં મૂકતા આ જથ્થાની કિંમત લાખો રૂપિયામાં હોવાનો અંદાજ છે. ડેરી માલિક વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી શકે છે. પાલિકાએ શહેરમાં ડેરીમાં વધુ તપાસ આદરી છે.