Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat: 21 people trapped in Varachha, rescue by boat by fire department

VIDEO: સુરત: વરાછામાં પાણી ભરાતા ૨૧ લોકો ફસાયા, ફાયર વિભાગ દ્વારા બોટ મારફતે રેસ્ક્યુ

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના વરાછા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. વરાછા ખાંડ બજાર પાસે આવેલી સર્વોદય બેંક નજીક પાણીનો ભરાવો થતાં ૨૧ લોકો ફસાયા હતા. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બોટની મદદથી તમામ લોકોને હેમખેમ રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. હાલ શહેરમાં વધુ પાણી ભરાયેલા વિસ્તારોમાં ફાયર વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

App Store