Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Police crackdown during Thirty-First celebrations

Surat news: થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન પોલીસની લાલ આંખ, ૩૦૦થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Surat news: થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન પોલીસની લાલ આંખ, ૩૦૦થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા
સોર્સ : GSTV

સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન નબીરાઓ પર પોલીસે લાલ આંખ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન બ્રેથ એનાલાઈઝરની તપાસમાં ૩૦૦થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા છે. પોલીસે પકડેલા તમામ આરોપીઓને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમના લોહીના નમૂના લઈ મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં આ તમામ શખ્સો વિરુદ્ધ દારૂબંધીના કાયદા હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

App Store