Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : patrolling with drone cameras along with bike rally

VIDEO: Suratમાં બકરી ઈદને લઈને પોલીસનું સર્વેલન્સ, બાઈક રેલી સાથે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2025
લાઇવ ટીવીGoogle News

સુરતમાં બકરી ઈદને લઈને પોલીસ દ્વારા અત્યારથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બકરી ઈદની લઈને ઝોન 4 પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ DCP, ACP, PI સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતાં. બકરી ઈદની લઈને ઝોન 4 પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. DCP, ACP, PI સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતાં. બકરી ઈદના તેહવારને લઈ 50થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખી પેટ્રોલિંગ કરાયું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરાયું હતું. ડ્રોન કેમેરા વડે પણ સર્વેલન્સ કરાયું હતું.

App Store
ટોપિક્સ:suratpolicepatrolling