Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Health department full alert amid heavy rains in Gujarat! Minister Praful Panseria's big statement: “Our team is ready, in constant touch with the collectors

VIDEO: ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય વિભાગ ફૂલ એલર્ટ! મંત્રી પ્રફુલ પાનસેરીયાનું મોટું નિવેદન: "અમારી ટીમ સજ્જ છે, કલેક્ટરો સાથે સતત સંપર્કમાં

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે રાજ્યનો આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે વલસાડના કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય સંબંધિત કોઈપણ જરૂરિયાત ઊભી થશે તો તાત્કાલિક તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ સુધી આરોગ્ય ઇમરજન્સી જેવી કોઈ સ્થિતિ સર્જાઈ નથી, પરંતુ તમામ મેડિકલ ટીમોને સજ્જ રાખવામાં આવી છે.

App Store