Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Girls' moped towed after running out of Panipuri

VIDEO: Suratમાં પાણી પુરી ખાતી યુવતીઓના મોપેડનું ટોઈંગ, ગાડી છોડાવવા કરવી પડી આજીજી 

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના સરથાણા વિસ્તારમાં બનેલો એક રમૂજી બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. માહિતી મુજબ, એક યુવતી પાણી પુરી ખાઈ રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસની ક્રેન તેની મોપેડ ટોઈંગ કરવા લાગી હતી. બાદમાં મોપેડ છોડાવવા યુવતીએ ટ્રાફિક પોલીસકર્મી પાસે આજીજી કરી, પરંતુ ગાડી ન છોડતા તે જાહેરમાં રડવા લાગી. યુવતીએ ક્રેનને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. આખરે દયા દાખવી ટ્રાફિક પોલીસે યુવતીની મોપેડ ક્રેનમાંથી નીચે ઉતારી આપી. આ સમગ્ર બનાવનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

App Store
ટોપિક્સ:suratmopedpanipuri