Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Fake PSI caught getting VIP entry to Garba ground

Surat news: ગરબા ગ્રાઉન્ડમાં VIP એન્ટ્રી મેળવતો નકલી PSI ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: ગરબા ગ્રાઉન્ડમાં VIP એન્ટ્રી મેળવતો નકલી PSI ઝડપાયો
સોર્સ : GSTV

સુરતમાં નકલી પોલીસ બની રોફ જમાવતો વધુ એક શખ્સ ઝડપાયો છે. ડુમસમાં નવરાત્રીના ગરબામાં વોકીટોકી સાથે આ શખ્સ VIP એન્ટ્રી મેળવતો હતો, પોલીસે આરોપીને દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે, ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે, ત્યારે સુરતમાં ડુમસમાં ચાલી રહેલા ગરબાના VIP ગ્રાઉન્ડમાં વોકીટોકી સાથે એક નકલી PSI ઝડપાયો છે. હીરાના વેપારીનો પુત્ર નકલી પોલીસ અધિકારી બનીને VIP એન્ટ્રી મેળવતો હતો. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી ગરબા સ્થળોએ સઘન ચેકિંગ કરી રહી છે.