Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Corporator and MLA face off over construction of government school

Surat: સરકારી શાળાના બાંધકામને લઈને કોર્પોરેટર અને MLA સામ સામે, બાંધકામનું સ્થળ અચાનક બદલી નાખતા સર્જાયો વિવાદ

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના કતારગામ ઝોનમાં સુમન સરકારી શાળાના બાંધકામને લઈને કોર્પોરેટર અને MLA વચ્ચે વિવાદ ઊભો થયો છે. શાળાનું બાંધકામ અચાનક વર્ડ નં. 7માંથી 8માં લઇ જવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિક કોર્પોરેટર અસંતુષ્ટ થયા છે. તેમનું કહેવું છે કે વર્ક ઓર્ડર વગર બાંધકામ શરૂ કરવું ગેરવ્યાજબી છે અને તેઓ ગુજરાતના CM અને પાલિકા કમિશનરને રજુઆત કરશે. વોર્ડના સ્થાનિક MLA વિનુ મોરડીયાએ પણ યોગ્ય જવાબ આપ્યો નથી.  

App Store