મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: ગૌરવ પથ રોડ પર બે ભાઈઓ પર થયો ઘાતક હુમલો, એકનું મોત તો એક ઘાયલ

રાજ્યના સુરતમાં કાયદાની ઐસીકી તૈસી કરતી વધુ એક ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે જાહેરમાં

સુરત: ગૌરવ પથ રોડ પર બે ભાઈઓ પર થયો ઘાતક હુમલો, એકનું મોત તો એક ઘાયલ

રાજ્યના સુરતમાં કાયદાની ઐસીકી તૈસી કરતી વધુ એક ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે જાહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના ગૌરવ પથ રોડ પર આવેલા વી.આર મોલ નજીક જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના બની હતી.

આ પણ વાંચો: રાજકોટ: બિહારના બે શખ્સો ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયા, જાણો સમગ્ર મામલો

બે ભાઈમાંથી એકનું મોત નીપજ્યું

જેમાં બંને ભાઈઓ પર અંગત અદાવતમાં ચપ્પુથી હુમલો કરવામા આવ્યો. જેમાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે બીજાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો