રાજ્ય સરકારે વધુ એક ક્લાસ 1 અધિકારીને આપ્યું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ, અત્યાર સુધી 22 અધિકારીઓને કર્યા ઘરભેગા
રાજ્ય સરકારે વધુ એક ક્લાસ 1 અધિકારીને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપ્યું છે. ભ્રષ્ટાચાર,

રાજ્ય સરકારે વધુ એક ક્લાસ 1 અધિકારીને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપ્યું છે. ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને રાજ્યના હિત ન હોય તેવા અત્યાર સુધીમા 21 ઓફિસરો સામે પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ હેઠળ કાર્યવાહી થઇ છે. SSNLના કાર્યપાલક ઈજનેર (વર્ગ-1) 22માં અધિકારી છે જેમને સરકારે ચાલુ નોકરીએ ઘરભેગા કર્યા છે.
રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNL)ના કાર્યપાલક ઈજનેર (વર્ગ-1) એ.ડી.પરમારને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપ્યું છે.




