મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ:પાલડીમાં માતાની હત્યા કરીને પુત્રએ કરી આત્મહત્યા, મૃતદેહ રૂમમાં મળ્યા

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી હત્યા અને આત્મહત્યાનો કિસ્સામાં ચોંકાવનારો વધારો થયો છે. અમદાવાદ શહેરના

અમદાવાદ:પાલડીમાં માતાની હત્યા કરીને પુત્રએ કરી આત્મહત્યા, મૃતદેહ રૂમમાં મળ્યા

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી હત્યા અને આત્મહત્યાનો કિસ્સામાં ચોંકાવનારો વધારો થયો છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં હત્યા તેમજ આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. પાલડીના મહાલક્ષ્મી ફલેટમાં પુત્રએ માતાની હત્યા  કરી ખુદ આત્મહત્યા કરી નાખી હતી.

પુત્રએ માતાની હત્યા કરી ખુદ આત્મહત્યા કરી

ઘટનાની જાણ થતાં જ પાલડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કયા કારણોસર હત્યા અને આત્મહત્યા કરી હતી તે અંગે તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા હતા.

આ સમાચાર શેર કરો