મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Suratમાં ફળોના ભાવમાં નોંધપાત્ર વધારો, સફરજનની રુ. 500માં મળતી 1 પેટી રુ.1000એ પહોંચી

Surat News: સૂરતમાં ફ્રૂટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ નિમિત્તે ભાવમાં વધારો થતા ગ્રાહકોને ભારે હાલાકીન

Suratમાં ફળોના ભાવમાં નોંધપાત્ર વધારો, સફરજનની રુ. 500માં મળતી 1 પેટી રુ.1000એ પહોંચી

Surat News: સૂરતમાં ફ્રૂટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ નિમિત્તે ભાવમાં વધારો થતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સફરજન, પપૈયા તેમજ તરબૂચના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પપૈયા પહેલા 300/400 રૂપિયા પ્રતિ 20kg હતા તે હવે 600/700 રૂપિયા કિલો થઈ ગયા છે.

પહેલા પપૈયા 25 રૂપિયે kg હતા હવે 50 રૂપિયા કિલો પહોંચ્યા છે. સફરજનની એક પેટી 400/500 રૂપિયાની હતી જે હવે 1000 રૂપિયાની થઇ ગઈ છે. મુખ્ય કારણ વરસાદ હોવાના કારણે ભાવમાં વધારો થયો છે. ગ્રાહકોને પણ ખરીદી કરવામાં ખુબ બજેટ ખોરવાઈ જતું હોઈ છે.

આ સમાચાર શેર કરો