મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Jambusarના નહાર ગામે પૌરાણિક મંદિરની છત પડી, વરસતાં વરસાદમાં પહોંચ્યું નુકસાન 

ભરુચના જંબુસર તાલુકાના નહાર ગામમાં કુલ આઠ મંદિર આવેલા છે. જેમાં સર્વપ્રથમ લાલજી મહારાજનું મંદિર અ

ભરુચના જંબુસર તાલુકાના નહાર ગામમાં કુલ આઠ મંદિર આવેલા છે. જેમાં સર્વપ્રથમ લાલજી મહારાજનું મંદિર અતિ જૂનું અને પૌરાણીક મંદિર છે. જેની હાલત જજરીત હોવાથી આજરોજ પ્રથમ વરસાદમાં રાત્રે બેથી ત્રણના ગાળામાં ઉપરની છત ધરાશાઈ થયું છે. મંદિરને નુકસાન થયેલું છે. જો કે, રાત્રિના સમયે કોઈપણ જાતની જાનહાનિ થવા પામી નથી.

આ સમાચાર શેર કરો