PHOTOS : અભિનેત્રી રવિના ટંડને પુત્રી રાશા સાથે કર્યા દ્વારકાધીશના દર્શન
બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન પુત્રી રાશા થડાની સાથે ચુસ્ત પોલીસ બ

બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન પુત્રી રાશા થડાની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન પહોંચી હતી. રવિના ટંડન અને રાશાએ જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા હતા અને પાદુકા પૂજન કર્યું હતું. દ્વારકાધીશ મંદિર ખાતે મુખ્ય પુજારીએ દ્વારા અભિનેત્રીનું સ્વાગત કરી આશીર્વચન પાઠવ્યા હતા.




