Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: RE-NEET exam at Rajkot's Dharmendrasinhji College tight security as per government guidelines

VIDEO: રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે RE-NEET પરીક્ષા સરકારી ગાઈડલાઈન મુજબ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે RE-NEET પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કોલેજના કાર્યવાહક પ્રિન્સિપાલ ડૉ. શિરીષ ભારદ્વાજના જણાવ્યા મુજબ, આ કેન્દ્ર પર કુલ600 માંથી 552 વિદ્યાર્થીઓપરીક્ષા આપશે. સરકારી ગાઈડલાઈન મુજબ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં સીસીટીવી (CCTV), ડીવીઆર રેકોર્ડિંગ, બાયોમેટ્રિક સિસ્ટમ અને ફ્રિસ્કિંગ (ચેકિંગ) સામેલ છે. તમામ સુપરવાઈઝર તરીકે સરકારી કર્મચારીઓ અને શિક્ષકોની નિમણૂક કરાઈ છે. સુરક્ષા માટે ખાસ કરીનેCISF અને પોલીસ ફોર્સતૈનાત રહેશે. પરીક્ષાના પ્રશ્નપત્રો પણ CISFની કડક દેખરેખ હેઠળ સુરક્ષિત વાહનોમાં લાવવામાં આવશે.

App Store
ટોપિક્સ:re-neet 2026re-neetrajkotcollege