Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Rajkot: Shocking case of social media love, man married in the guise of a woman

VIDEO: રાજકોટ: સોશિયલ મીડિયા પ્રેમમાં ચોંકાવનારો કિસ્સો, પુરુષે સ્ત્રીના વેશમાં કર્યા લગ્ન

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં ૨૫ જૂન ૨૦૨૬ના રોજ મળેલા મૃતદેહનો રહસ્યમય કિસ્સો ઉકેલાયો છે. શરૂઆતમાં મહિલામો મૃતદેહ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પોસ્ટમોર્ટમમાં મૃતક પુરુષ હોવાનું સામે આવ્યું. મૃતક ચંદનકુમાર સોશિયલ મીડિયા પર નિશાકુમારી અને પૂજા તરીકે સ્ત્રીની ઓળખે સક્રિય હતો. તેણે આરોપી પિયુષ કશ્યપ સાથે ગાંધર્વ વિવાહ કર્યા હતા. ત્રણ મહિના સુધી ધાર્મિક કારણોસર શારીરિક સંબંધ નહીં બાંધવાનું કહીને પિયુષને છેતર્યો હતો. હકીકત જાણ્યા બાદ પિયુષે સંબંધ તોડી નાખ્યા, પરંતુ ચંદનકુમાર સતત દબાણ કરતો હતો. દોઢ વર્ષની માનસિક યાતનાથી કંટાળીને પિયુષે હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પિયુષ કશ્યપની ધરપકડ કરવામાં આવી છે.

App Store