Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : The murder of a two-year-old innocent boy has been solved

રાજકોટમાં બે વર્ષના માસૂમની હત્યાનો ભેદ ઉકેલાયો, માતાએ જ કરી હતી હત્યા; જાણો કેમ

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2025
લાઇવ ટીવીGoogle News
રાજકોટમાં બે વર્ષના માસૂમની હત્યાનો ભેદ ઉકેલાયો, માતાએ જ કરી હતી હત્યા; જાણો કેમ

રાજકોટ : બે વર્ષના માસૂમની હત્યાનો ભેદ ઉકેલાયો છે. થોરાળા પોલીસે બે વર્ષના માસૂમની હત્યા મામલે હત્યારી માતાને ઝડપી પાડી છે.

App Store

પતિને શંકા હતી કે બાળક પત્નીના પ્રેમીનું છે જેને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પતિએ બાળક પ્રેમીને આપી આવવાનું કહેતા પત્ની બાળકને પ્રેમીને આપવાની જગ્યાએ કૂવામાં ફેંકી તેની હત્યા કરી હતી. બનાવ સંદર્ભે રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ભાવના ઉર્ફે ભાવુ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. ભાવના ઉર્ફે ભાવુ દ્વારા બાળકની હત્યા પોતાના પતિ દ્વારા કરવામાં આવી છે તે પ્રકારની સ્ટોરી ઊભી કરવામાં આવી હતી. બાળકની લાશ 23 ફેબ્રુઆરીના રોજ મળી આવી હતી.

સમગ્ર મામલે રાજકોટ એરપોર્ટ પોલીસે ત્યારી માતાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટોપિક્સ:murderinnocent boyrajkot