Rajkot news: કિન્નરોના વિવાદમાં નિકિતા દેનીની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી, જાણો શું છે સમગ્ર મામલો

સોર્સ : gstv
રાજકોટમાં કિન્નરોના બે જૂથ વચ્ચે થયેલા વિવાદમાં નિકિતા દેની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. તેની સાથી સંગીતા દે ઉર્ફે રાજિયાની શોધખોળ શરૂ કરવામાં આવી છે..મીરા દેને જાનથી મારી નાખવાની ધમકી અને સાત કિન્નરોને ફિનાઈલ પીવડાવવાના આક્ષેપ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો..
ગુજરાતભરમાંથી 70થી વધુ ગાદીપતિ રાજકોટમાં એકઠા થયા
ગુજરાતભરમાંથી 70થી વધુ ગાદીપતિ રાજકોટમાં એકઠા થયા અને નિકિતા દેનો બોયકોટ જાહેર કરી તેમના પોસ્ટર પર ચપ્પલ મારી વિરોધ નોંધાવ્યો હતો.. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

