Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot / International drugs syndicate exposed

VIDEO: રાજકોટ / આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના પર્દાફાશ મામલે તપાસ તેજ બની છે. દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલા સાથેના કનેક્શનને લઇને તપાસ હાથ ધરાઈ હતી. ED દ્વારા ગોંડલ તાલુકાના હડમતાળા ગામે આવેલી એક ફાર્મસી કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન કેટલાક દસ્તાવેજી પુરાવા અને શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. ડ્રગ્સ સિન્ડિકેટના આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય તારને લઈને દેશભરમાં તપાસ ચાલી રહી છે. વધુ વિગતો તપાસ બાદ સામે આવશે. આ મામલે અનેક મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. એજન્સીઓ દ્વારા નાણાંના સ્ત્રોતની પણ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં આ કેસને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

App Store