Video: દિવાળીની રજાઓમાં રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે પર્યટકોનો ભારે ધસારો

સોર્સ: gstv

અને આસપાસના વિસ્તારોમાંથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો ઝૂની મુલાકાતે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં અંદાજે 43 હજાર લોકોએ ઝૂની મુલાકાત લીધી છે. મુલાકાતીઓના ધસારાને પગલે રાજકોટ મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ રૂપિયાની વધારાની આવક થઈ છે. દિવાળીની રજાઓ દરમિયાન કુલ 50થી 60 હજાર લોકો પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત