Video: રાજકોટના વ્યસ્ત યાજ્ઞિક રોડ પર આવેલી હોટલ પાછળ આગ ભભૂકી ઉઠી, કોઈ જાનહાનિ નહિ

રાજકોટના મધ્યમાં આવેલી પ્રખ્યાત હોટલના પાછળના ભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે આકાશમાં ધુમાડો દૂર-દૂર સુધી જોવા મળ્યો હતો, જેને જોઈને સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો...ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયા નથી, જેના કારણે તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
જાહેરાત








