Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : A photo of a Pakistani jet F-16 in the poster of Operation Sindoor

Rajkot news: નગરપાલિકાના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું, ઓપરેશન સિંદૂરના પોસ્ટરમાં પાકિસ્તાની જેટ F-16નો ફોટો

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: નગરપાલિકાના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું,  ઓપરેશન સિંદૂરના પોસ્ટરમાં પાકિસ્તાની જેટ F-16નો ફોટો
સોર્સ : GSTV

રાજકોટ મહાનગરપાલિકાએ ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન કર્યુ છે.મળતા અહેવાલ પ્રમાણે  ગઈકાલે મનપા દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં ગંભીર ભૂલ સામે આવી છે. યાત્રામાં ઓપરેશન સિંદૂરનું પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું,

App Store

પાકિસ્તાનના F16 વિમાનનો ફોટો મૂકી દેવાયો

 આ પોસ્ટરમાં પાકિસ્તાનના F16 વિમાનનો ફોટો મૂકી દેવાયો હતો. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાયેલ F16 વિમાનનો ફોટો રાજકોટ મનપાએ તિરંગા યાત્રામાં ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે વિવાદ ઊભો થયો છે.