મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VADODARA NEWS : રાહુલ ગાંધી આવશે ગુજરાત, આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં આપશે હાજરી

લોકસભા વિપક્ષનેતા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. 23 માર્ચના રોજ રા

લોકસભા વિપક્ષનેતા  રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. 23 માર્ચના રોજ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની રૂપરેખા તૈયાર થઈ રહી છે. વડોદરા ખાતે રાહુલ ગાંધીની જાહેર સભાની તૈયારીઓ ચાલી રહી છે. રાહુલ ગાંધી આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા અને આવી રહેલી મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં પાર્ટીને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો