મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ખેડૂત આંદોલન પર રાજકીય ઘમાસાણ

રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસેરિયાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે વીડિયો જાહેર કરીને જણાવ્ય

રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસેરિયાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે વીડિયો જાહેર કરીને જણાવ્યું કે, કોંગ્રેસ ખેડૂતોના આંદોલનને પોતાના પક્ષના રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહી છે. સભામાં ખેડૂતોએ વિરોધ કર્યો હોવા છતાં કોંગ્રેસી નેતાઓએ પક્ષના બેનરો હટાવવાનો ઇનકાર કર્યો હતો. રાણસેરિયાએ આક્ષેપ કર્યો કે, ખેડૂતોના હિતના નામે આંદોલન કરીને કોંગ્રેસ સરકાર સાથે મળી ગઈ હોય તેમ લાગે છે, જેથી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ બંધ કરવું જોઈએ.

આ સમાચાર શેર કરો