મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ફોરેસ્ટ બીટ ગાર્ડનું આંદોલન કરી રહેલા કેટલાક ઉમેદવારોની પોલીસે કરી અટકાયત

Gandhinagar News : ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડનું આંદોલન કરી રહેલા કેટલાક

VIDEO : ફોરેસ્ટ બીટ ગાર્ડનું આંદોલન કરી રહેલા કેટલાક ઉમેદવારોની પોલીસે કરી અટકાયત

Gandhinagar News : ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડનું આંદોલન કરી રહેલા કેટલાક ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર છે. આ ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં લાગુ કરેલ CBRT - કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિ રદ કરવા, ભરતીમાં મેરીટના લાગુ કરેલ નોર્મલાઇઝેશન રદ કરવા, બેઠકો વધારવા અને સરકારને તાત્કાલિક ઉમેદવારોના માર્કસ રજૂ કરવા મુદ્દે આંદોલન કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો