VIDEO : પાટણ જિલ્લાના સમી તાલુકામાં પોલીસે પાણી ચોરી કરતા ૨૫ કનેક્શન કાપ્યા
પાટણ જિલ્લાના સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક પાણી ચોરીની ફરિયાદો બાદ પાણ
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
પાટણ જિલ્લાના સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક પાણી ચોરીની ફરિયાદો બાદ પાણી પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા બાબરી અને ચાંદરણી ગામમાં મુખ્ય પાઇપલાઇનમાંથી લેવામાં આવેલા અંદાજે 25 જેટલા ગેરકાયદેસર કનેક્શનો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી તેને કાપી નાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારનો વિરોધ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવેલી આ કડક કામગીરીથી પાણી ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.