Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : PM Modi invites for Ranutsav

VIDEO: 'કચ્છ તમારી રાહ જોઇ રહ્યું છે', PM મોદીએ રણઉત્સવ માટે દેશવાસીઓને આપ્યું આમંત્રણ

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2024
લાઇવ ટીવીGoogle News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં આયોજિત રણ ઉત્સવ માટે દેશવાસીઓને આમંત્રણ આપ્યું છે. 1 નવેમ્બર 2024થી શરૂ થયેલો આ રણ ઉત્સવ ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરતા આ વાત પર ભાર મુક્યો કે આ ઉત્સવ એક અવિસ્મરણીય અનુભવ આપશે. PM મોદીએ કહ્યું કે, કચ્છ તેની અનોખી સંસ્કૃતિ, વન્યજીવ અભયારણ્યો અને સફેદ મીઠાના રણ માટે જાણીતું છે.

App Store