મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: આગામી ત્રણ દિવસ ઠંડીથી લોકો ધ્રુજી ઉઠશે, જાણો કેટલા ડિગ્રી સુધી ગગડશે તાપમાન

રાજયમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ

Gujarat news: આગામી ત્રણ દિવસ ઠંડીથી લોકો ધ્રુજી ઉઠશે, જાણો કેટલા ડિગ્રી સુધી ગગડશે તાપમાન

રાજયમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં 24થી 26 ડિસેમ્બર દરમિયાન દરમિયાન લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે. 

લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે અને હવામાન વિભાગે આવતીકાલથી ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં 24થી 26 ડિસેમ્બર દરમિયાન દરમિયાન લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે. જોકે 27 ડિસેમ્બર બાદ ઠંડીનુ જોર ઘટશે. અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં ૧૫ ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની સંભાવના છે. 

આ સમાચાર શેર કરો