Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Couple dies in a head-on accident near Manpura Patiya in Patan

VIDEO : પાટણના માનપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત, બાઈક સવાર દંપતીનું ઘટનાસ્થળે મોત 

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણ જિલ્લાના સાંતલપુર-વારાહી હાઈવે પર માનપુરા પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક સવાર દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સમી તાલુકાના મહમદપુરા ગામના રહેવાસી ભરતભાઈ કુંભાભાઈ નિરાશ્રીત અને તેમના પત્ની મિતલબેન ભરતભાઈ પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ બાઈક ઘૂસી જતાં આ દુર્ઘટના ઘટી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને પતિ પત્નીએ સ્થળ પર જ દમ તોડ્યો હતો.

App Store