Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Launch of Kisan Haat Bazaar at Tuwa by Godhra APMC

ગોધરા APMC દ્વારા ટુવામાં ખેડૂત હાટ બજારનો શુભારંભ

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગોધરા APMC દ્વારા ઐતિહાસિક યાત્રાધામ ટુવા ખાતે ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને સ્થાનિક સ્તરે સીધું બજાર પૂરું પાડવાના આશયથી શીતળા સાતમના દિવસે ‘ખેડૂત હાટ બજાર’નો શુભારંભ કરવામાં આવ્યો છે. ચેરમેન માલવદીપસિંહ રાઉલજીના હસ્તે શરૂ થયેલું આ હાટ બજાર હવેથી દર ગુરુવારે નિયમિત ભરાશે. જેના કારણે ખેડૂતો વચેટિયા વગર પોતાના તાજા શાકભાજી અને ફળો સીધા ગ્રાહકોને વેચીને પોષણક્ષમ ભાવ મેળવી શકશે. આ વ્યવસ્થાથી ગ્રામજનોને ઘરઆંગણે જ વાજબી ભાવે ચીજવસ્તુઓ મળતા તેમનો સમય અને મુસાફરી ખર્ચ બચશે, તેમજ સ્થાનિક સ્તરે વેપાર-ધંધાને પ્રોત્સાહન મળવાની સાથે યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsgodhra