Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Fire suddenly breaks out in Eco car on Santrod Highway, car was completely burnt

Panchmahal: સંતરોડ હાઈવે માર્ગ પર ઇકો કારમાં અચાનક આગ ફાટી નીકળી, કાર બળીને ખાખ

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Panchmahal: સંતરોડ હાઈવે માર્ગ પર ઇકો કારમાં અચાનક આગ ફાટી નીકળી, કાર બળીને ખાખ
સોર્સ : GSTV

સંતરોડ હાઈવે માર્ગ પર આજે એક સનસનાટીભર્યો બનાવ બન્યો હતો, જ્યાં દોડતી ઇકો કારમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, સદનસીબે કાર ચાલકને આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ તેણે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારને રોકાવી દીધી હતી અને પોતે કારમાંથી બહાર નીકળી ગયો હતો. જેના કારણે તે ગંભીર રીતે દાઝી જવાથી બચી ગયો હતો. ભીષણ આગના કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી  આગના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો.

App Store