Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Fire in godown in Halol spreads to residential area; 4 houses gutted, major call issued

VIDEO: હાલોલમાં ગોડાઉનમાં લાગેલી આગ રહેણાંક વિસ્તાર સુધી પ્રસરી; 4 મકાન બળીને ખાખ, મેજર કોલ જાહેર

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલમાં હાલોલમાં પ્લાસ્ટિકના મટિરિયલના ચાર ગોડાઉનમાં લાગેલી આગથી આસપાસના રહેણાંક વિસ્તારના ચાર મકાનો આગમાં બળીને ખાખ થઈ ગયા છે. જોકે પરિવારો સમયસર સ્થળાંતર કરી લેતા કોઈ જાનહાની નોંધાઈ નથી. ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને હાલોલ, કાલોલ, વડોદરા તેમજ ગોધરા સહિત ઔદ્યોગિક એકમોના ખાનગી ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવા માટે જોતરાયા છે, છતાં હજુ સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી.

App Store