મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ખેડૂતોને સાંભળ્યા વિના નિર્ણય નહીં, હાઈકોર્ટનો મહત્વપૂર્ણ હુકમ

ખેતરોમાં વીજ થાંભલા નાખવા અંગે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે...અમદાવાદ

ખેતરોમાં વીજ થાંભલા નાખવા અંગે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે...અમદાવાદ કલેક્ટરના આદેશને ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો છે..ખેડૂતોને સાંભળ્યા વિના વીજપોલ અંગે નિર્ણય ન લેવા હાઈકોર્ટે હુકમ કર્યો છે..વીજ કંપનીઓએ રજૂઆત કરી હતી કે ચોમાસુ શરૂ થતા પાણી ભરાવાની સ્થિતિમાં વીજપોલના કામમાં મુશ્કેલી આવી શકે છે..આ કેસમાં 23 જૂન 2026 સુધીમાં અંતિમ નિર્ણય લેવા હાઈકોર્ટ આદેશ કર્યો છે.

આ સમાચાર શેર કરો