મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કોંગ્રેસના ઉત્તર ગુજરાતના પ્રભારી મોડાસાની મુલાકાતે વોટ ચોરીના આક્ષેપ સાથે પહેલી નવેમ્બરે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

સોર્સ: gstv

અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસ ઉત્તર ગુજરાતના પ્રભારી અને મહારાષ્ટ્રના સાંસદ શ્યામ કુમારે વોટ બચાવો દેશ બચાવોના અભિયાનને લઈને વિગતો શેર કરી..પહેલી નવેમ્બરે દિલ્હી ખાતે યોજાનાર ધરણા પ્રદર્શનની રૂપરેખા આપતા 'વોટ ચોરી'ના ગંભીર આક્ષેપો સાથે 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના અગ્રણીઓએ લોકશાહી અને મતદાન પ્રક્રિયા સામે સવાલો ઉઠાવીને દિલ્હીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી...

આ સમાચાર શેર કરો