Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Video: Poor condition of Navsari railway station, rainwater gushing from the roof

Video: નવસારી રેલ્વે સ્ટેશનની કફોડી હાલત, છતમાંથી વરસાદી પાણીના ઝરણાં વહ્યા

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી રેલવે સ્ટેશન પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે મુસાફરોને અગવડતાનો સામનો કરવો પડ્યો. સ્ટેશનની છતમાં ઠેરઠેર લીકેજ થઇ ગયા છે. જેમાંથી વરસાદી પાણી સીધું જ પ્લેટફોર્મ પર પડી રહ્યું છે. 

App Store

આ પાણી પ્લેટફોર્મ પર સીધા ઝરણાંની જેમ પડી રહ્યું છે.  જેના કારણે મુસાફરોને ઉભા રહેવા માટે પણ જગ્યા શોધવી પડે છે. સ્ટેશનની આવી ખરાબ હાલત જોઈ મુસાફરોમાં ભારે રોષ છે. આ સ્ટેશનથી રેલવેને  કરોડોની આવક થાય છે, પણ જાળવણીનો સદંતર અભાવ જોવા મળી રહ્યો  છે. રેલવે સ્ટેશનની છતનું તાત્કાલિક સમારકામ થાય તેવી લોકોની માંગ છે.