Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : VIDEO: Navsari: Rainy weather with strong winds since early morning

VIDEO: નવસારી: વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. વહેલી સવારથી જ નવસારી શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેજ પવન અને કાળાડિબાંગ વાદળો વચ્ચે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, નવસારીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અચાનક પવન સાથે શરૂ થયેલા આ વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.

App Store